Dakor/ આજથી સુપ્રસિદ્ધ ડાકોર મંદિર ભકતો માટે બંધ, અચોક્કસ મુદત સુધી મંદિરમાં પ્રવેશ પર પ્રતિબંધ, ડાકોર ટેમ્પલ સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય, કોરોના સંક્રમણ વધતાં લેવામાં આવ્યો નિર્ણય, મંદિર મેનેજેમેન્ટ-સેવક આગેવાનોની થઈ હતી બેઠક, બંધ બારણે થશે ઠાકોરજીની કરાશે સેવા પૂજા

Breaking News