Gujarat/
CM રૂપાણી બપોરે ચાર વાગે વિવિધ સંપ્રદાયનાં મહંતો સાથે કરશે વિચાર વિમર્શ, વીડિયો કોન્ફરન્સથી વિવિધ સંપ્રદાયનાં સંતો જોડાશે, કોરોનાની સ્થિતિ મુદ્દે સંત સમાજ સાથે કરશે ચર્ચા
