Panchmahal/ પંચમહાલ મોરવાહડફ વિધાનસભાની પેટાચૂંટણી, પેટાચૂંટણી માટે આજે સવારે 7 વાગ્યાથી મતદાન, 329 મતદાન મથકો પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત, મતદાન મથકો પર સેનેટાઇઝ સહિતની વ્યવસ્થા, કોવિડ નિયમોના પાલન સાથે મતદાન પ્રક્રિયા, 2.19 લાખ મતદારો કરશે મતાધિકારનો ઉપયોગ, ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ, MLA ભૂપેન્દ્ર ખાંટના નિધનથી બેઠક ખાલી પડી હતી

Breaking News