Gujarat/
રાજકોટ ગુડ્સ ટ્રાન્સ.એસો.2 દિવસ સ્વયંભૂ બંધ, શનિવાર અને રવિવારે દુકાનો રહેશે સંપૂર્ણ બંધ , 17 અને 18 તારીખે દિવસ સ્વયંભૂ બંધમાં જોડાશે , કોરોનાના વધતા કેસને લઈને લેવાયો નિર્ણય, 2 દિવસ બુકીંગ અને ટ્રાન્સપોર્ટેશન બંધ રહેશે
