મોરબી તરફથી આવતી એમ્બ્યુલન્સ અને હળવદ તરફ જતી ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત:બે ઈજાગ્રસ્ત
આજરોજ હળવદ તાલુકાના સુંદર ગઢ ગામ નજીક એમ્બ્યુલન્સ અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા એમ્બ્યુલન્સમાં સવાર ત્રણ લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજયા છે જ્યારે બે વ્યક્તિ ઈજાગ્રસ્ત થતા તેઓને સારવાર માટે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે બનાવને પગલે પોલીસ ઘટનાસ્થળે દોડી આવી વધુ તપાસ હાથ ધરી છે.