National/
દેશમાં વધુ 1.35 લાખ કોરોનામુક્ત,24 કલાકમાં 2.70 લાખથી વધુ નવા કેસ,દેશમાં કુલ કેસ હવે દોઢ કરોડને પાર,મહારાષ્ટ્ર-દિલ્હીએ તોડ્યાં તમામ રેકોર્ડ,ઉત્તરપ્રદેશમાં પણ તૂટ્યાં તમામ રેકોર્ડ,24 કલાકમાં 1,500 નાગરિકોના મોત,મહારાષ્ટ્રમાં 24 કલાકમાં 68,631 કેસ,દિલ્હીમાં 24 કલાકમાં 25,462 કેસ,ઉત્તરપ્રદેશમાં 24 કલાકમાં 30,566 કેસ
