India/
દેશમાં લોકડાઉન લાદવાની અટકળોનો અંત, ઉદ્યોગ જગતને કેન્દ્રીયમંત્રીએ આપી ખાતરી, કોરોનાની બીજી લહેરમાં નહીં લદાય લોકડાઉન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન, દેશભરમાં કોરોનાનું સતત વધી રહ્યું છે સંક્રમણ, કોરોના વધતા કામદારોના સ્થળાંતરનો વધી રહ્યો છે ભય
