India/
દેશમાં લોકડાઉન લાદવાની અટકળોનો અંત, ઉદ્યોગ જગતને કેન્દ્રીયમંત્રીએ આપી ખાતરી, કોરોનાની બીજી લહેરમાં નહીં લદાય લોકડાઉન, નાણાપ્રધાન નિર્મલા સીતારમણે આપ્યું નિવેદન , દેશભરમાં કોરોનાનું સતત વધી રહ્યું છે સંક્રમણ , કોરોના વધતા કામદારોના સ્થળાંતરનો વધી રહ્યો છે ભય
