National/
કોરોના વેક્સીન અંગે મહત્વપૂર્ણ નિણર્ય, 1 મેથી 18 વર્ષથી ઉમરના તમામને અપાશે વેક્સિન, અત્યાર સુધી 45 વર્ષથી ઉપરનાને અપાતી હતી વેક્સીન, વેક્સિનેશન ઝડપી બનાવવા લેવાયો નિર્ણય, પીએમ મોદી અધ્યક્ષતામાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય
