Gujarat/
પોરબંદરમાં કોરોના સંક્રમણમાં વધારો , 12 ગામડાઓમાં 25 એપ્રિલ સુધી રહેશે બંધ , 11 થી 19 સુધી સ્વૈચ્છિક બંધ કરાયું હતું , કોરોના સંક્રમણ વધતાં 25 સુધી બંધ રખાશે , બપોર બાદ તમામ દુકાનો રહેશે સંપૂર્ણ બંધ
