Gujarat/ અરવલ્લીના લીલછામાં લગ્ન પ્રસંગમાં ભીડ, 50 થી વધુ લોકો હાજર રહેતા ગુનો નોંધાયો, ડી.જેના તાલે નાચગાન કરતા પોલીસની કાર્યવાહી, પોલીસે બે શખ્સો સામે કરી કાર્યવાહી, ભિલોડા પોલીસે ફરિયાદ નોંધી, વરરાજા,વરરાજાના પિતા, ડી.જે સંચાલક સામે ફરિયાદ, કોરોના ગાઈડલાઈનના પગલે કડક કાર્યવાહી

Breaking News