Gujarat/
વડોદરા મંજૂસર GIDCમાં આવેલ કંપનીમાં આગ, હુલિયત પાઇપ એન્ડ ફિટિંગ નામની કંપનીમાં આગ, કંપનીના બાજુમાં પ્લોટના કચરા બાદ કંપનીમાં આગ, ફાયર ફાઇટરની 4 ગાડીઓ ઘટના સ્થળે, ફાયર બ્રિગેડ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસ
