National/ દેશમાં કોરોનાની બીજી લહેરનું સંક્રમણ વધ્યું,યુપીમાં મહારાષ્ટ્ર પછી સૌથી વધારે કોરોના કેસ,છેલ્લા 24 કલાકમાં યુપીમાં નવા 37,944 કેસ,23,231 લોકો કોરોનામુક્ત, 223નાં મોત,કર્ણાટકમાં 29,438 કેસ, કેરળમાં 26,685 કેસ,રાજસ્થાનમાં 15355 કેસ, તામિલનાડુમાં 14,842 કેસ,આંધ્રમાં 11,698 કેસ, બિહારમાં 12,359 કેસ

Breaking News