Gujarat/ જામનગરમાં 1 હજાર બેડની હોસ્પિટલ ઉભી કરશે રિલાયન્સ, મુખ્યમંત્રીએ કરેલા અનુરોધ બાદ મુકેશ અંબાણીનો નિર્ણય, હોસ્પિટલમાં ઓક્સિજન સપ્લાયની પણ વ્યવસ્થા હશે, પ્રાથમિક તબક્કે 400 બેડની હોસ્પિટલ શરૂ થશે, બાદમાં વધુ 600 બેડની હોસ્પિટલનો થશે પ્રારંભ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ એક સપ્તાહમાં કાર્યરત કરશે હોસ્પિટલ, જરૂરી સાધન,સામગ્રી સહિતની વ્યવસ્થા રિલાયન્સ કરશે, સૌરાષ્ટ્રના લોકો માટે આશિર્વાદ સમાન બનશે આ હોસ્પિટલ

Breaking News