Gujarat/ રાજકોટ ભાજપના નિર્મળા ભુવાનું નિધન,સાણથલી બેઠકના ભાજપના સભ્ય હતા નિર્મળા ભુવા,છેલ્લા 20 દિવસથી ચાલતી હતી કોરોનાની સારવાર,સારવાર દરમ્યાન રાજકોટમાં નિર્મળા ભુવાનું નિધન,5 દિવસ પહેલા કોંગ્રેસના રણજીત મેણીયાનું નિધન,5 દિવસમાં જિ.પં.ના બે સભ્યોના થયા કોરોનાથી નિધન,જસદણના આગેવાનોના મોતથી શોકનું મોજુ

Breaking News