આપઘાત/ સાસરીના ત્રાસથી કંટાળીને મહિલાએ આપઘાત કરતા પરિવાજનોમાં શોક

શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે. આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ […]

Gujarat Surat

શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે.

આ અંગે મળતી વિગતો પ્રમાણે, શહેરના કાપોદ્રા વિસ્તારમાં યુવતી યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા લિવ ઇન રિલેશનમાં રહેતી હતી. જોકે, સાસરીવાળા યુવતીને ત્રાસ આપતાં હોવાથી યુવતી કંટાળી ગઈ હતી. તેમજ અંતે કંટાળેલી યુવતીએ આપઘાત કરી લીધો હતો. આ અંગે ફરિયાદ થતાં પોલીસે યુવતીના સસરાની ધરપકડ કરી છે.