Kutch/
કચ્છના મુસ્લિમ ધર્મગુરૂ મુફ્તીનું નિધન, માંડવીમાં 97 વર્ષની જૈફ વયે અવસાન, હજરત સૈયદ અલ્હાજ અહેમદશા બાવા બુખારી, મુસ્લિમ સમાજના આગેવાન અને ધર્મગુરૂ, કોમી એકતા માટે હંમેશા અપીલ કરતા હતા, મુફતીના નિધન કચ્છ મુસ્લિમોમાં છવાયો શોક
