Ahmedabad/
અમદાવાદમાં 23 હોસ્પિટલને ઓક્સિ.જથ્થો પુરો પડાયો, કન્ટ્રોલરૂમમાં રજૂઆત બાદ જથ્થો મોકલાયો, 4 હોસ્પિટલોને 37 ઓક્સિ.સિલિન્ડર મોકલાયા, 250 સિલિન્ડર રિફીલ કરી અપાયા
