Not Set/ કોરોનાના દર્દીઓ માટે મ્યુકોરમાઇકોસિસ બન્યો ખતરો, સુરતમાં ઘણા દર્દીઓએ ગુમાવી આંખ

કોરોના વાયરસ મહામારી સતત કેર વરસાવી રહી છે. આ મહામારીને કારણે લોકો સતત પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સાજા થયા પછી પણ આ વાયરસ લોકો માટે જોખમી બની રહ્યો છે.

Gujarat Surat

કોરોના વાયરસ મહામારી સતત કેર વરસાવી રહી છે. આ મહામારીને કારણે લોકો સતત પોતાનો જીવ ગુમાવી રહ્યા છે. સાજા થયા પછી પણ આ વાયરસ લોકો માટે જોખમી બની રહ્યો છે. હકીકતમાં, આ વાયરસથી સાજા થતા લોકોને એક નવો રોગ પકડી રહ્યો છે, જેની જો સમયસર સારવાર ન કરવામાં આવે તો દર્દીની આંખ કાઢી નાખવી પડે છે, જીવન પણ ગુમાવો પડી શકે છે.

મામલો ગુજરાતના સુરતથી આવ્યો છે. એક તરફ લોકો અહીં કોરોનાથી મરી રહ્યા હતા, તો બીજી તરફ હવે નવી બીમારીએ દસ્તક આપી છે. આ રોગનું નામ મ્યૂકોરમાઈકોસિસ છે. આ રોગ જીવલેણ પણ બની શકે છે.

गुजरात: कोरोना से ठीक हुए मरीजों में बढ़ा मिकोर माइकोसिस का खतरा, आंख निकालने पर बच रही मरीजों की जान

આ પણ વાંચો :જમીન પચાવી પાડનાર બે શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ફરિયાદ

શું છે Mucormycosis

ડૉક્ટર્સ મુજબ મ્યૂકોરમાઈકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જે નાક અને આંખથી થઈ મગજ સુધી પહોંચી જાય છે અને દર્દીના મોતનું કારણ બને છે. પાછલા વર્ષે કોરોનાના પહેલા તબક્કામાં આ બીમારી વિશે જાણકારી નહોતી મળી શકી, પરંતુ કોરોનાની બીજી લહેરમાં આવા પ્રકારના કેસ વધતા જઈ રહ્યા છે. પહેલા કોરોના દર્દી આંખ અને માથાના દુખાવાને હળવાશમાં લઈ રહ્યા હતા પરંતુ આ વખતે તેની અસર ખુબ વધુ જોવા મળી રહી છે.

Mucormycosis

આ પણ વાંચો :કોરોનાના લીધે કપૂરની માંગમાં નોંધપાત્ર વધારો

મિકોર માઈકોસિસના કેસ વધી રહ્યા છે. સુરતમાં 15 દિવસમાં આવા 60થી વધારે કેસ સામે આવ્યા છે, જેમાંથી 10 દર્દીઓની આંખો કાઢવી પડી છે. મિકોર માઈકોસિસ એક પ્રકારનું ફંગલ ઈન્ફેક્શન છે, જે નાક અને આંખથી થઈને બ્રેન સુધી પહોંચી જાય છે અને દર્દીનું મૃત્યુ થઈ જાય છે. આમ તો આ બીમારીના કેસ ખુબ જ ઓછા છે, પણ કોરોનાની બીજી લહેરમાં તેના કેસ વધારે સામે આવી રહ્યા છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દી આંખના દુખાવા, માથાના દુખાવા વગેરેને ઈગ્નોર કરે છે.

આ પણ વાંચો :હરિયાણાના કોરોના દર્દીને સુરતમાં સારવાર અપાઇ