Morbi News/ મોરબી : જમીન કૌભાંડ કેસમાં બે આરોપીના રિમાન્ડ મંજૂર

ખોટા વારસદાર ઉભા કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું

Gujarat

Morbi News : મોરબીના જમીન કૌભાંડ કેસમાં બે આરોપીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે. જેમાં કોર્ટે બંને આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. મોરબીમાં જમીન કૌભાંડમાં CID ક્રાઇમે કાર્યવાહી કરી હતી.આ કેસમાં પોલીસે મહિલા નોટરી સહિત પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. જેમાં ખોટા વારસદાર ઉભા કરીને કરોડોનું કૌભાંડ આચરવામાં આવ્યું હતું.

આરોપીઓએ ખોટા ડોક્યુમેન્ટના આધારે કરોડોની જમીન પડાવી લીધી હતી. આ સમગ્ર કેસમાં સીઆઈડી ક્રાઈમે આરોપીઓ સામે કાર્યવાહી શરૂ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ સુરત સર્કિટ હાઉસના વિવાદ મામલે મંતવ્ય ન્યુઝના અહેવાલની ધારદાર અસર

આ પણ વાંચોઃ સુરતમાં મંતવ્ય ન્યુઝના અહેવાલની અસર નવા બ્રિજમાં ગર્ડર મુકાયું

આ પણ વાંચોઃ સુરતમાં વ્યસન મુક્તિ માટે યોજાઈ વોકેથોન, વોકેથોનમાં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાની ઉપસ્થિતિ, વિદ્યાર્થીઓમાં વધતા વ્યસનને લઈ શિક્ષણ મંત્રીનું નિવેદન, મંતવ્ય