Gujarat/
વડોદરામાં વાવાઝોડાંની અસરથી ભારે પવન ફૂંકાયો, વાવાઝોડાને પગલે દર્દીઓને સુરક્ષિત સ્થળે ખસેડાયાં, ગોત્રી હોસ્પિટલમાં કોરોના દર્દીઓનું કરાયું સ્થળાંતર, ભારે પવનને પગલે કોરોના દર્દીઓને ડોમમાંથી ખસેડાયા, હોસ્પિટલનાં ડોમમાંથી 30 દર્દીઓને હોસ્પિટલમાં ખસેડાયા, હોસ્પિટલ સંકુલમાં તૈયાર કરાયો છે વિશાળ ડોમ, કવીક રિસ્પોન્સ ટ્રીટમેન્ટ સેન્ટરમાંથી દર્દી શિફ્ટ કરાયાં
