Gujarat/ તાઉતે વાવાઝોડાને પગલે નુકસાનીનો સરવે, બાગાયતી પાકને નુકસાનીનો કરાશે સરવે, વાવાઝોડાને પગલે બાગાયતી પાકને નુકસાન, 190 કૃષિ વિજ્ઞાનીઓ દ્વારા કરાશે સરવેની કામગીરી, તુટેલા ઝાડને જીવંત કરવા વિજ્ઞાનીઓ આપશે માર્ગદર્શન, 5 જિલ્લાનાં 41 તાલુકાનાં 2263 ગામોમાં કરાશે સરવે, પ્રારંભિક સરવે માટે 696 કૃષિ યોગીની 339 ટીમો કાર્યરત

Breaking News