India/
કોરોના સંક્રમિત મિલ્ખાસિંહની તબિયત લથડી, ચંદીગઢના મોહાલી ખાતે હોસ્પિટલમાં ખસેડાયા, 91 વર્ષીય એથ્લેટ મિલ્ખાસિંહ ફ્લાઇંગ શીખથી વિખ્યાત, થોડા દિવસ પહેલાં કોરોના રિપોર્ટ આવ્યો હતો પોઝિટિવ, એથ્લેટ મિલ્ખાસિંહ હોમ આઇસોલેટ થયા હતા
