વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી. આ સમય દરમિયાન, વડા પ્રધાન મોદીએ કોરોના કાળમાં મદદ કરવા બદલ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોનનો આભાર માન્યો હતો. વડા પ્રધાન કાર્યાલય વતી એવું કહેવાતું હતું કે, બંને નેતાઓએ ભારત-યુરોપિયન નેતાઓની તાજેતરની બેઠકના સકારાત્મક પરિણામો ઉપર સંતોષ વ્યક્ત કર્યો હતો.
સાથોસાથ, બંનેએ સંમત કર્યું કે સંતુલિત અને વ્યાપક મુક્ત વેપાર અને ભારત-ઇયુ કનેક્ટિવિટી માટે વાટાઘાટો ફરીથી શરૂ કરવાની ઘોષણાઓ એ યોગ્ય પગલા છે.
PM Modi today spoke with French President Emmanuel Macron and thanked him for the assistance rendered by France to India’s Covid response: PMO
(file pic) pic.twitter.com/kzFEcwkoY6
— ANI (@ANI) May 26, 2021
વિશ્વના અલગ અલગ દેશો પાસેથી ભારતને મળેલી મદદ
સિંગાપુર – 7,511 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ, 516 બાયપેપ, અને 256 ઓક્સિજન સિલિન્ડર, 8 ક્રાયોજનિક ટેન્ક
યૂકે – 495 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ , 120 નોન-ઇન્વેસિવ વેન્ટીલેટર્સ અને 20 મેન્યુઅલ વેન્ટીલેટર્સ
ફ્રાંસ – ફેઝ-1
-8 લાર્જ ઓક્સિજન જનરેશન પ્લાંટ્સ જેને ઝડપથી ઇનસ્ટોલ કરી શકાય
-લિકવિડ ઓક્સિજન
– 28 રેસ્પિરેટર્સ અને તેના કનઝ્યુમેબ્લસ 200 ઇલેક્ટ્રીક સિરિંજ પુશર્સ
ફેઝ-2
5 લિક્વીડ ઓક્સિજન કન્ટેનર્સ
જર્મની – મોબાઇલ ઓક્સિજન પ્રોડક્શન પ્લાંટ, 120 વેન્ટીલેટર્સ, આર્મ્ડ ફોર્સ મેડિકલ સર્વિસ 23 મોબાઇલ ઓક્સિજન જનરેશન પ્લાંટ
રશિયા – 20 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ જે 15 લિટર ઓક્સિજન પ્રતિ મિનિટ જનરેટ કરે છે. 75 લંગ વેન્ટીલેશન ઉપકરણ, 150 બેડસાઇડ મોનિટર
યુએઇ – IAF- C-17 એ 18 ક્રાયોજનિક ઓક્સિજન કન્ટેનર્સ, 157 વેન્ટીલેટર્સ, 480 બાયપેપ અને અન્ય મેડિકલ સ્પલાઇ
યુએસએ – -શરુઆતની 1100 સિલિન્ડરની ડિલિવરી, તેને લોકલ સપ્લાઇ સેન્ટર પર રિફિલ પણ કરાવી શકાશે.
-1700 ઓક્સીજન કોન્સનટ્રેટર્સ, ઓક્સિજન જનરેશન યૂનિટ મલ્ટીપલ લાર્જ સ્કેલ યૂનિટ 20 પેશન્ટ સુધી સપોર્ટ કરી શકશે.
યૂએસએ Astra Zenecaનો મેન્યુફેક્ચરિંગ સપ્લાઇ ભારતને આપશે જેનાથી કોવિડ-19 વેક્સીનના 20 મિલિયન ડોઝ બનાવી શકાશે.
1 મિલિયન રેપિડ ડાયગનોસ્ટિક ટેસ્ટ જે વ્હાઇટ હાઉસમાં વપરાયા હતા. 15 મિનિટમાં રિઝલ્ટ આપશે અને કમ્યુનિટી સ્પ્રેડને રોકશે.
20,000 એન્ટીવાયરલ ડ્રગ રેમડિસિવર હોસ્પિટલમાં દાખલ દર્દીઓના ઇલાજ માટે
– USAID ખૂબ ઝડપથી 1,000 મેડિકલ ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
આયર્લેન્ડ – 700 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
ઓસ્ટ્રેલિયા – 500 વેન્ટિલેટર્સ
સાઉદી અરેબિયા – 800 MT લિક્વિડ
હોંગકોંગ – 800 ઓક્સિજન કોન્સનટ્રેટર્સ
થાઇલેન્ડ – 4 ક્રાયોજનિક ઓક્સિજન ટેન્ક
