Petrol-Diesel Price/
આજે પેટ્રોલ અને ડીઝલનાં ભાવમાં ફરી ભડકો, પેટ્રોલ-ડીઝલમાં 25 પૈસા પ્રતિ લિટરનો વધારો, પેટ્રોલનો ભાવ 91.54 રૂપિયા પ્રતિ લિટર પર, ડીઝલનો ભાવ 91.99 રૂપિયા પ્રતિ લિટર પર, સામાન્ય માણસ પર પડતો મોંઘવારીનો માર,
