Gujarat/
રાજ્યની તમામ શાળાનું થશે મોનિટરિંગ, ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલનો પ્રારંભ, CM રૂપાણીના હસ્તે આજે કરાશે ઉદ્ઘાટન, શિક્ષકો- વિદ્યાર્થીઓની હાજરીનો રખાશે રેકોર્ડ, ઓનલાઇન પદ્ધતિથી થશે સંપૂર્ણ મોનિટરિંગ, શિક્ષણ વિભાગના ફિલ્ડ સ્ટાફ સાથે કરશે સંવાદ
