Gujarat/
ગુજરાત રસીકરણમાં સમગ્ર દેશમાં પ્રથમ ક્રમે, કોરોના રસીકરણ અભિયાનમાં ગુજરાતે અપૂર્વ સિદ્ધિ મેળવી, સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં રસીના 2 કરોડ ડોઝ અપાય, મુખ્યમંત્રીએ આરોગ્ય વિભાગને આપ્યા અભિનંદન, આજે પ્રથમ ડોઝ લેનારની સંખ્યા 1 કરોડ 55 લાખ, બીજો ડોઝ લેનારની સંખ્યા 45 લાખ, કુલ 2 કરોડ ડોઝ અપાયા
