Gujarat/ અમદાવાદમાં રથયાત્રાને લઈને મોટા સમાચાર, પોલીસ અને મંદિર ટ્રસ્ટની બેઠક બાદ નિર્ણય, જળયાત્રામાં 50 ની જગ્યાએ 15 લોકો જ જોડાશે, 108 કળશના બદલે માત્ર 5 કળશ સાથે જળયાત્રા, જળયાત્રામાં એક જ ગજરાજ જોડાશે, પોલીસ દ્વારા ડિવિઝનનો ચુસ્ત બંદોબસ્ત રખાશે, જળયાત્રા સમયે લોકોને ગાઈડલાઈનના પાલનની અપીલ, જળયાત્રા સમયે ડે.સીએમ અને ગૃહરાજ્યમંત્રી રહેશે હાજર

Breaking News