Gujarat/
જામનગરના નવા મ્યુનિ.કમિશનરે ચાર્જ સંભાળ્યો, વિજય ખરાડીએ વિધિવત ચાર્જ સંભાળ્યો, મનપાના અધિકારીગણ સાથે રહ્યા, અગાઉ સતીષ પટેલ હતા મનપાના કમિશનર
