Gujarat/
બોટાદના તુરખા ગામે યુવાન પર ફાયરીંગ , ગંભીર ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલ ખસેડાયો , 2 દિવસ પહેલાં થયેલ બોલાચાલીની દાઝ રાખી ફાયરીંગ, 3 શખ્સો દ્વારા યુવક પર ફાયરીંગ કર્યાનું અનુમાન , પોલીસ કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે
