Gujarat/
જામનગરમાં GIDA ના તબીબો હડતાળ પર , જી.જી.હોસ્પિ.ના 18 સહિત જિલ્લાના 80 તબીબોની હડતાળ , વિવિધ પડતર માંગણીઓને પગલે અચોક્કસ મુદ્દતની હડતાળ , માંગણીઓના GR નહીં થાય ત્યાં સુધી હડતાળનો નિર્ણય
