Gujarat/
પાટણના સિદ્ધપુરમાં નાઈટ ટુર્નામેન્ટનો મામલો, પોલીસે ટુર્નામેન્ટના બે આયોજકોની કરી અટકાયત, અર્પિત પ્રજાપતિ અને સંકેત ઠાકરની અટકાયત, નાઈટ ટુર્નામેન્ટમાં કોવિડ ગાઈડ લાઈનનો ભંગ
