India/
કેન્દ્ર સરકાર બાળકોને રસી આપવા સંપૂર્ણ સજ્જ સપ્ટેમ્બર અંત સુધીમાં બાળકો માટે રસી આવી જશે, ઝાયડ્સ કેડિલાની રસી ઓગસ્ટમાં પ્રાપ્ય બનશે, જુલાઇ અંત સુધીમાં રસી પરીક્ષણ સંપન્ન થશે, 12 થી 18 વયજૂથના બાળકોને અપાશે રસી, દેશમાં 14 કરોડ બાળકો નો અંદાજ, 28 કરોડ ડોઝની રહેશે જરૂરિયાત
