Gujarat/ કેન્દ્ર સરકાર તરફથી કોવિડ રાહત પેકેજની જાહેરાત , આરોગ્ય સુવિધા માટે 50 હજાર કરોડ , દેશમાં આરોગ્ય સુવિધા વધારવામાં આવશે , કોવિડ પ્રભાવિત વિસ્તાર માટે 1.1 લાખ કરોડ રૂ.ની આર્થિક જાહેરાત , 3 વર્ષ માટે ક્રેડિટ ગેરન્ટી યોજના , પાંચ લાખ ટુરિસ્ટને ફ્રી વીઝા આપશે 31 માર્ચ 2022 સુધીમાં , રાહત આપતા 8 નિર્ણયોની જાહેરાત , મેડિકલ સુવિધાઓ વધારી રહ્યા છીએ , દેશમાં આરોગ્ય સુવિધાઓ વધારવામાં આવશે , કોરોના કાળમાં અર્થ વ્યવસ્થા વેગવાન બનાવવા પ્રયાસ , 3 વર્ષ માટે ક્રેડીટ ગેરેન્ટી લોન યોજનાની જાહેરાત

Breaking News