Gujarat/ પંચમહાલની હોટલમાં ભોજનમાં જીવાત , હોટલમાં ડુંગળીની પ્લેટમાં ઇયળો જોવા મળી , હાલોલ ખાતે વેલી હોટલનો વીડિયો વાયરલ , ગ્રાહકે વીડિયો બનાવી સો.મીડિયામાં કર્યો વાયરલ , મંતવ્ય ન્યૂઝ વીડિયોની પુષ્ટિ નથી કરી રહ્યું

Breaking News