Gujarat/
અમદાવાદ શિવરંજની બિમાનગર નજીક હિટ એન્ડ રન, હિટ એન્ડ રનના CCTV આવ્યા સામે, કાર ચાલકની અડફેટે શ્રમજીવી પરિવાર, ફૂટપાથ પર સુઈ રહેલા પાંચ લોકો પર કાર ચઢી, 4 લોકો ઈજાગ્ર્સત, એકનું મોત, બે કારે રેસ લગાવી હોવાનું CCTVમાં આવ્યું સામે, કાર માલિકનું નામ શૈલેષ શાહ હોવાનું બહાર આવ્યું
