Gujarat/
વડોદરામાં રથયાત્રાને યોજવા મંજૂરી , રથયાત્રા 9 થી 11 વાગ્યા સુધી નીકળશે, સરકારની ગાઇડલાઈન પ્રમાણે નીકળશે યાત્રા, પારંપારિક રૂટ પર નીકળશે રથયાત્રા , 6 કિ.મી. ના રૂટ પર નીકળશે રથયાત્રા , રેલ્વે સ્ટેશન કાલાઘોડા રાવપુરાથી નીકળશે રથયાત્રા
