Gujarat/
ભાજપના ગઢ અમદાવાદમાં મમતા બેનરજીના પોસ્ટર , કટ્ટર વિરોધી TMC સુપ્રીમો મમતા બેનરજીના લાગ્યા પોસ્ટર , ગીતા મંદિર ડેપોમાં જ મમતા બેનરજીનું વિશાળ હોર્ડિંગ્સ , વિશાળ હોર્ડિંગ બન્યું હાલ રાજકીય ચર્ચાનો વિષય , ગુજરાતમાં TMCની એન્ટ્રીને લઇ ગણગણાટ , આવતીકાલે 21 જુલાઈએ છે શહીદ દિવસ , શહીદ દિવસે મમતા બેનરજી કરવાના છે સંબોધન
