Gujarat/
વલસાડના વાપી બજારમાં મારામારીની ઘટના,મહિલા ગ્રાહક સાથે તકરાર થતા થઈ હતી બબાલ,મહિલાના પરિવારે દુકાન પહોંચી મચાવી ધમાલ,સમગ્ર મામલો વાપી પોલીસ પહોંચ્યો,બન્ને પક્ષે ફરિયાદ લખાવાની કાર્યવાહી,બબાલના સીસીટીવી પણ આવ્યા સામે
