Gujarat/
હરિધામ સોખડાનાં આગામી ગાદીપતિ અંગે ચર્ચા, હરિપ્રસાદ સ્વામીનાં અનુગામી અંગે તર્ક વિતર્ક, સ્વામીજીનાં અનુગામી તરીકે બે મુખ્ય નામો ચર્ચામાં, કોઠારી સ્વામી પ્રેમસ્વરૂપ સ્વામી પ્રબળ દાવેદાર, ત્યાગ વલ્લભ સ્વામી પણ અનુગામી તરીકે ચર્ચામાં, અનુગામી અંગે ત્યાગ વલ્લભ સ્વામીની સ્પષ્ટતા, “વડીલ સંતો કરશે આગામી ગાદીપતિ અંગેનો નિર્ણય” “આવતીકાલે અંતિમવિધિ બાદ અનુગામી અંગે ચર્ચા”
