Gujarat/ અમદાવાદની શાળાની ટાંકીમાંથી મળ્યો મૃતદેહ,ત્રિપદા સ્કુલના ટાંકીમાંથી મૃતદેહ મળી આવ્યો,અંડર ગ્રાઉન્ડ ટાંકીમાંથી મળી આવ્યો મૃતદેહ,નિર્ણયનગર પાસે આવેલી છે સ્કુલ,ફાયર વિભાગની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો,સમારકામ સમયે કર્મચારી ટાંકીમાં પડ્યો હતો

Breaking News