Gujarat/
રક્ષાબંધન નિમિત્તે રેલવેતંત્રની બહેનોને ભેટ, તેજસએક્સપ્રેસમાં બહેનોને રેલભાડામાં ડિસ્કાઉન્ટ, 22 ઓગસ્ટ સુધી 5 ટકા ડિસ્કાઉન્ટ અપાશે, એડવાન્સબુકીંગ કરાવનારા બહેનોને પણ થશે લાભ, તેજસટ્રેનનો રૂટ અમદાવાદ-મુંબઇ નિયત થયો છે, પ્રવાસ પૂર્ણ થયા બાદ બેંક ખાતામાં રકમ જમા થશે
