Gujarat/
વડોદરામાં મીઠાઇ-ફરસાણનાં વિક્રેતાઓ પર દરોડા, તહેવારોને પગલે પાલિકાનાં આરોગ્ય વિભાગની કાર્યવાહી, આરોગ્ય વિભાગની ચાર જુદી-જુદી ટીમો દ્વારા દરોડા, મીઠાઇ અને ફરસાણનાં શંકાસ્પદ સેમ્પલો લેવાયાં, ભેળસેળ કરનારા વેપારીઓ સામે થશે કડક કાર્યવાહી
