Gujarat/
મહેસાણાના ખેરાલુના હેલ્થ કર્મીનો ઓડિયો વાયરલ, કમિશનની માગ કરતો ઓડિયો વાયરલ, 25% આપશો તો તમારૂ ઇન્સેન્ટીવ થશે , કર્મચારીએ કમિશનર માટે પૈસાની કરી માગ, કૃણાલ નામના કર્મચારીનો ઓડિયો વાયરલ રેખાબેન જોડે પૈસા લેવા માટે ટકાવારીની કરી માગ, બિપિન પટેલ 15 % ભાગ આપવો પડશેનો ઓડીઓ વાયરલ , રેખાબેન જોડે પૈસાની મંગણીનો ઓડીઓ વાયરલ થયો, રેખાબેન આશાવર્કર તરીકે બજાવે છે ફરજ, મંતવ્યન્યૂઝ ઓડિયોનું સમર્થન કરતું નથી,
