India/
દેશમાં લાંબા સમય સુધી રહી શકે કોરોના વાયરસ, WHOનાં ચીફ સાયન્ટિસ્ટ સ્વામિનાથનની ચેતવણી, કોરોના વાયરસને લઇને મહત્વનાં સમાચાર, સૌમ્યા સ્વામિનાથને આપી જાણકારી, દેશનાં વિવિધ ભાગોમાં કેસોમાં ચઢાવ-ઉતાર જોવા મળી શકે
