Gujarat/ પેરાલિમ્પિકમાં ભારતને વધુ એક બ્રોન્ઝ , ભારતના મનોજ સરકારને મળ્યો બ્રોન્ઝ , મેન્સ બેડમિન્ટનમાં જીત્યો બ્રોન્ઝ મેડલ , જાપાનના દાઈસુકે ફુજીહારાને આપી હાર , બેડમિન્ટનમાં ભારતનો બીજો મેડલ , પેરાલિમ્પિકમાં ભારતના મેડલની સંખ્યા 17

Breaking News