Gujarat/
અરવલ્લીના મેઘરજમાં 3 બાળકોના મળ્યા મૃતદેહ, વૈડી ડેમમાંથી 3 અજાણ્યા બાળકોના મૃતદેહ મળ્યા , મેઘરજ પોલીસની ટીમે હાથ ધરી તપાસ, બાળકોના વારસદારની પોલીસે શોધખોળ હાથ ધરી
