Gujarat/
ગાંધીનગર સીટીમાં એક દિવસ પાણી પુરવઠો રહેશે બંધ, પાણી પુરવઠા યોજનાની ચાલી રહી છે કામગીરી, લાઇન શિફટીંગની કામગીરીને લઇ પુરવઠો રહેશે બંધ, 13 સષ્ટેમ્બરે બપોરે 12 વાગ્યાથી પુરવઠો થશે બંધ, 14 સષ્ટેમ્બરે સાંજના 6 વાગ્યા સુધી પુરવઠો રહેશે બંધ
