Gujarat/
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ , શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં બીજા દિવસે વરસાદ, મહુવાના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા, જેસર પંથકમાં પણ જામ્યો વરસાદી માહોલ, બગદાણા, તળાજા પંથક સહિતમાં વરસાદ
