Gujarat/ લોધિકામાં આવેલ લોધિકડી ચેક ડેમ તૂટ્યો, ગત રોજ ભારે વરસાદને કારણે તૂટ્યો હતો ચેક ડેમ, ગઈકાલે ભારે વરસાદને પગલે બપોરે 1 વાગ્યે તૂટ્યો, 5 જેટલા ગામ બન્યા સંપર્ક વિહોણા, થોરડી, ચાપાબેડાં, કાલમભળી, નાઘુપીપળીયા, નોવઘાન્ચુરા મંતવ્ય ન્યૂઝની ટીમ પહોંચી લોધિકા

Breaking News